ગુજરાત યુનિવર્સિટીના ટોપ-૫૦ માં સ્થાન મેળવતી હોનહાર વિદ્યાર્થિની
ગુજરાત યુનિવર્સિટીના ટોપ-૫૦ માં સ્થાન મેળવતી હોનહાર વિદ્યાર્થિની
બી.એ. સેમેસ્ટર-૧ (Morning Shift) નાં ગુજરાતી મુખ્ય વિષયના વિદ્યાર્થીની મેવાડા ગાયત્રી વિક્રમભાઈએ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ૫૫૦ ગુણમાંથી ૪૫૪ ગુણ પ્રાપ્ત કરી, સમગ્ર યુનિવર્સિટીમાં ૩૦મો ક્રમાંક મેળવેલ છે.