બી.એ. સેમેસ્ટર- 2 (Morning Shift) નાં ECONOMICS મુખ્ય વિષયના વિદ્યાર્થીની મુંધવા રાધિકા રાજુભાઈએ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ૫૫૦ ગુણમાંથી ૪૬૫ ગુણ પ્રાપ્ત કરી, સમગ્ર યુનિવર્સિટીમાં ૩૩મો ક્રમાંક મેળવેલ છે.