સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન
Date: 11/08/2026

શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં કોલેજના વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક શક્તિઓને વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી બહાર લાવવાનો ખુબ સુંદર પ્રયાસ કર્યો હતો.

-વિવિધ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓએ બેસ્ટ ઓફ થ્રી નંબર પ્રાપ્ત કરેલ છે. તેનું લીસ્ટ નીચે મુજબ છે.

-કોલાઝ સ્પર્ધા
મુંધવા રાધિકા રાજુભાઈ બી.એ. સેમ- 3
ખસિયા આયુષી એ. બી.કોમ. સેમ- 5
પરમાર ઈશા ધનજીભાઈ બી.એ. સેમ- 5

-ક્લે મોડેલિંગ સ્પર્ધા
ખસિયા આયુષી એ. બી.કોમ. સેમ- 5

-ડિબેટ સ્પર્ધા 
મારું નફિસઅહેમદ એસ. બી.કોમ. સેમ-3
ટીંબલીયા રેહાન એમ. બી.કોમ. સેમ-3

-વકતૃત્વ સ્પર્ધા 
પરમાર માહેરાબા બી.કોમ. સેમ.1 
વડદરિયા સાયમા સાદિકભાઈ બી.એ. સેમ-5
મકવાણા મિનલ સુરેશભાઈ બી.એ. સેમ-3

-પોસ્ટર મેકિંગ સ્પર્ધા 
પરમાર નિલમબા એમ બી.એ. સેમ-1
ખસિયા આયુષી એ. બી.કોમ. સેમ-5
દેસાઈ અલ્ફીના યુનુસ ભાઈ બી.કોમ. સેમ-1

- ઓન ધ સ્પોટ પેન્ટિંગ સ્પર્ધા 
વૈષ્ણવ મયુર ડી.  બી. એ. સેમ-5
ખસિયા આયુષી એ. બી.કોમ. સેમ-5
પંડ્યા દ્રષ્ટિ દિલીપભાઈ  બી.કોમ. સેમ-1

-મહેંદી સ્પર્ધા
પરમાર આરતી એમ.  બી.કોમ.સેમ-5
મોદન કેસરજહાં આઈ. બી.કોમ. સેમ-1
ખલીફા મહેરીન જી. બી.કોમ. સેમ- 5


Event Image Gallery