ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી કિશનદાસ
કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ધંધુકા માં તારીખ 24/09/2026 ના રોજ એન.એસ.એસ ડે ની ઉજવણી કાર્યકારી આચાર્ય ડૉ બી.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોલેજના અને એન.એસ.એસ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનું સંપૂર્ણ સંચાલન એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ કમલેશકુમાર આર રાજપુત સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમા કોલેજના સ્ટાફ ગણ પણ જોડાયા હતા.