બી.એ./બી.કોમ.સેમે.-5 NEP કોર્ષનાં ATKT વિદ્યાર્થીઓનાં ગુજરાત યુનિવર્સિટીનાં પરીક્ષા ફોર્મ (૨૫૦+૫૦૦=૭૫૦ રૂ. લેઈટ ફી) સાથે નીચે જણાવેલ તારીખ અને સમય મુજબ જ ભરાવવામાં આવશે. દરેક વિદ્યાર્થીએ સેમે.-૧ થી સેમે.-૫ સુધીની તમામ માર્કશીટની બે સેટ નકલ સાથે લાવવાનાં રહેશે તેમજ ઈન્ટરનલ પરીક્ષામાં નપાસ હોય તો વિષયદીઠ ૫૦ રૂ. ફી અલગથી ભરવાની રહેશે.
તારીખ સમય
તા.૦૯/૧૦/૨૦૨૬ અને ૧૦/૧૦/૨૦૨૬ ૦૯/૩૦ થી ૧૧/૩૦
B.COM SEMESTER 3 (MORNING SESSION) કોમ્પ્યુટર વિષયના વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર વિષય માટેની આંતરિક પ્રેક્ટિકલ પરીક્ષા તારીખ: 07/10/2026નાં રોજ B1 તથા B2 બેચ તથા તારીખ: 08/10/2026નાં રોજ B3 તથા B4 બેચ માટે સવારે 8:00 વાગ્યાથી શરૂ થશે. જેની નોંધ લઈ તમામ વિદ્યાર્થીએ સમયસર પરીક્ષામાં હાજર રહેવાનું રહેશે.
નોંધ: Practical Journal સાથે રાખી જમા કરવાની રહેશે તથા આઈ કાર્ડની કોપી attach કરવાની રહેશે.
આંતરિક મૂલ્યાંકન કસોટી
B.A. અને B.Com. સેમેસ્ટર-1 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતરિક મૂલ્યાંકન કસોટી તા.15 ઓક્ટોબર, 2026થી શરૂ થનાર છે. પરીક્ષાનું ટાઇમ ટેબલ કોલેજના નોટિસ બોર્ડ પર અને કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
તમામ વિદ્યાર્થીઓએ પોતાના વિષયની પરીક્ષાની તારીખ, સમય અને સેશનની અગાઉથી નોંધ લઈ, નિર્ધારિત સમય મુજબ પરીક્ષામાં હાજર રહેવું.
*વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચનાઓ...
1. તમામ વિદ્યાર્થીઓએ પોતાના નિર્ધારિત તારીખ અને સમય મુજબ સમયસર હાજર રહેવું.
2. વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમયથી ઓછામાં ઓછા 10 મિનિટ અગાઉ વર્ગખંડમાં હાજર થવું.
3. દરેક વિદ્યાર્થીએ પોતાનું કોલેજ ઓળખપત્ર (ID Card) અથવા ફી ની પહોંચ સાથે રાખવાની રહેશે.
4. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં. મોબાઈલ બને ત્યાં સુધી લાવવો નહીં અને લાવો તો તમારા જોખમે લાવવાનો થશે..જેની ખાસ નોંઘ લેવી.
5. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન શિસ્ત જાળવવી અને કોલેજના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
6. કોઈ અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો કોલેજના આચાર્યશ્રી ને અગાઉથી જાણ કરવી.
7. વિદ્યાર્થીઓએ પોતાના વિષયના ટાઇમ ટેબલ ની અગાઉથી ચકાસણી કરી લેવી.
8. ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ કોલેજ દ્વારા નોટિસ બોર્ડ/વેબસાઈટ મારફતે કરવામાં આવશે.
9. દરેક વિદ્યાર્થીએ કોલેજની વેબસાઇટ દરરોજ જોતાં રહેવું.
તમામ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સૂચનાઓની નોંધ લઈ તેનો ચુસ્તપણે અમલ કરવો
ખાસ નોંધ :
B.COM SEMESTER 1 (MORNING SESSION) કોમ્પ્યુટર વિષયના વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર વિષય માટેની આંતરિક પ્રેક્ટિકલ પરીક્ષા તારીખ: 21/10/2026ના રોજ રહેશે. જેનું ટાઈમટેબલ ટૂંક સમય માં અહી મૂકવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
બી.એ./બી.કોમ.સેમે.-1 NEP આંતરિક કસોટી ટાઈમ-ટેબલ જોવા માટેની લિન્ક: /upload/files/INTERNAL%20EXAM%20TIME%20TABLE%20B%20A%20%26%20B%20COM%20SEM%20I%20%20OCT-2026.pdf
B.A. અને B.Com. સેમેસ્ટર-3 તથા સેમેસ્ટર-5માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતરિક મૂલ્યાંકન કસોટી તા. 01/10/2026 થી શરૂ થનાર છે. પરીક્ષાનું ટાઇમ ટેબલ કોલેજના નોટિસ બોર્ડ પર અને કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
તમામ વિદ્યાર્થીઓએ પોતાના વિષયની પરીક્ષાની તારીખ, સમય અને સેશનની અગાઉથી નોંધ લઈ, નિર્ધારિત સમય મુજબ પરીક્ષામાં હાજર રહેવું.
વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચનાઓ...
1. તમામ વિદ્યાર્થીઓએ પોતાના નિર્ધારિત તારીખ અને સમય મુજબ સમયસર હાજર રહેવું.
2. વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમયથી ઓછામાં ઓછા 10 મિનિટ અગાઉ વર્ગખંડમાં હાજર થવું.
3. દરેક વિદ્યાર્થીએ પોતાનું કોલેજ ઓળખપત્ર (ID Card) અથવા ફી ની પહોંચ સાથે રાખવાની રહેશે.
4. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં. મોબાઈલ બને ત્યાં સુધી લાવવો નહીં અને લાવો તો તમારા જોખમે લાવવાનો થશે..જેની ખાસ નોંઘ લેવી.
5. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન શિસ્ત જાળવવી અને કોલેજના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
6. કોઈ અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો કોલેજના આચાર્યશ્રી ને અગાઉથી જાણ કરવી.
7. વિદ્યાર્થીઓએ પોતાના વિષયના ટાઇમ ટેબલ ની અગાઉથી ચકાસણી કરી લેવી.
8. ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ કોલેજ દ્વારા નોટિસ બોર્ડ/વેબસાઈટ મારફતે કરવામાં આવશે.
9. દરેક વિદ્યાર્થીએ કોલેજની વેબસાઇટ દરરોજ જોતાં રહેવું.
તમામ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સૂચનાઓની નોંધ લઈ તેનો ચુસ્તપણે અમલ કરવો.
બી. એ. / બી. કોમ સેમેસ્ટર 3/5 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અસાઇમેન્ટ તારીખ 25/09/2026 થી 30/09/2026 સુધીમાં જમા કરાવી દેવાના રહેશે.

1. દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત અસાઇમેન્ટ જમા કરવાના રહેશે.
2. અસાઇમેન્ટના પહેલા પેજ ઉપર પોતાનું નામ રોલ નંબર પેપરનું નામ અને કોડ નંબર લખવાનો રહેશે.
3. અસાઇમેન્ટની સ્ટેપલર પીન વાગે નહીં તે માટે પીન વાળા ભાગમાં સેલોટેપ લગાવવાની રહેશે.
4. કયા પેપરના અસાઇમેન્ટ કયા સાહેબને આપવા તે અંગે જ્યારે અસાઇમેન્ટ કલેક્ટ કરવાના થશે તે વખતે જાણ કરવામાં આવશે.
5. અસાઇમેન્ટ જમા કરવાની તારીખ ટૂંક સમયમાં કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવશે.(સપ્ટેમ્બર મહિનાના બીજા વીકની તૈયારી રાખવી)
B. A. Sem-3 ના મુખ્ય વિષય અર્થશાસ્ત્ર HPP NOON ના અસાઈન્મેન્ટ જોવા માટેની લિંક/upload/files/B.A%20sem%203%20Economics%20HPP%20NOON%20%282%29.pdf
B. A. Sem-5 ના મુખ્ય વિષય અર્થશાસ્ત્ર HPP NOON ના અસાઈન્મેન્ટ જોવા માટેની લિંક/upload/files/B.A%20sem%205%20Economics%20HPP%20noon%20%281%29.pdf
1. દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત અસાઇમેન્ટ જમા કરવાના રહેશે.
2. અસાઇમેન્ટના પહેલા પેજ ઉપર પોતાનું નામ રોલ નંબર પેપરનું નામ અને કોડ નંબર લખવાનો રહેશે.
3. અસાઇમેન્ટની સ્ટેપલર પીન વાગે નહીં તે માટે પીન વાળા ભાગમાં સેલોટેપ લગાવવાની રહેશે.
4. કયા પેપરના અસાઇમેન્ટ કયા સાહેબને આપવા તે અંગે જ્યારે અસાઇમેન્ટ કલેક્ટ કરવાના થશે તે વખતે જાણ કરવામાં આવશે.
5. અસાઇમેન્ટ જમા કરવાની તારીખ ટૂંક સમયમાં કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવશે.(સપ્ટેમ્બર મહિનાના બીજા વીકની તૈયારી રાખવી)
B. Com. Sem-3 HPP NOON ના અસાઈન્મેન્ટ જોવા માટેની લિંક/upload/files/B.Com.%203%20HPP%20NOON%20all%20subjects%20%281%29.pdf
B. Com. Sem-5 HPP NOON ના અસાઈન્મેન્ટ જોવા માટેની લિંક/upload/files/B.COM%205%20HPP%20NOON%20All%20subject%20%281%29.pdf
1. દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત અસાઇમેન્ટ જમા કરવાના રહેશે.
2. અસાઇમેન્ટના પહેલા પેજ ઉપર પોતાનું નામ રોલ નંબર પેપરનું નામ અને કોડ નંબર લખવાનો રહેશે.
3. અસાઇમેન્ટની સ્ટેપલર પીન વાગે નહીં તે માટે પીન વાળા ભાગમાં સેલોટેપ લગાવવાની રહેશે.
4. કયા પેપરના અસાઇમેન્ટ કયા સાહેબને આપવા તે અંગે જ્યારે અસાઇમેન્ટ કલેક્ટ કરવાના થશે તે વખતે જાણ કરવામાં આવશે.
5. અસાઇમેન્ટ જમા કરવાની તારીખ ટૂંક સમયમાં કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવશે.( સપ્ટેમ્બર મહિનાના બીજા વીકની તૈયારી રાખવી)
B.A.sem-1 Gujarati એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો./upload/files/%E0%AA%8F%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%20B.A.SEM1%20%28%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%20%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AA%AF%29%281%29.pdf
B.A.sem-3 Gujarati એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો./upload/files/%E0%AA%8F%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%20B.A.%20SEM-3%20GUJARATI.pdf
B.A.sem-5 Gujarati એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો./upload/files/%E0%AA%8F%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%20B.A.%20SEM-5%20GUJARATI.pdf
B.A.sem-1 MDC Gujarati એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો./upload/files/B.A.%20SEM1%20MDC%20GUJARATI%281%29.pdf
B.A.sem-1 IKS અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો./upload/files/B.A.SEM%201%20IKS%20%5BECONOMICS%5D.pdf
B.com.sem-1 AEC-115 Gujarati એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો/upload/files/B.Com.Sem1%20AEC115%20GUJARATI.pdf
B.A.sem-3 MDC-115 Gujarati એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો./upload/files/B.A.%20Sem%203%20MDC-115%20GUJARATI.pdf
ઇતિહાસ અસાઇમેન્ટ અંગે અગત્યની સૂચનાઓ
1. દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત અસાઇમેન્ટ જમા કરવાના રહેશે.
2. અસાઇમેન્ટના પહેલા પેજ ઉપર પોતાનું નામ રોલ નંબર પેપરનું નામ અને કોડ નંબર લખવાનો રહેશે.
3. અસાઇમેન્ટની સ્ટેપલર પીન વાગે નહીં તે માટે પીન વાળા ભાગમાં સેલોટેપ લગાવવાની રહેશે.
4. કયા પેપરના અસાઇમેન્ટ કયા સાહેબને આપવા તે અંગે જ્યારે અસાઇમેન્ટ કલેક્ટ કરવાના થશે તે વખતે જાણ કરવામાં આવશે.
5. અસાઇમેન્ટ જમા કરવાની તારીખ ટૂંક સમયમાં કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવશે.( સપ્ટેમ્બર મહિનાના બીજા વીકની તૈયારી રાખવી)
B.A.SEM-1 એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો.
/upload/files/%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%20%E0%AB%A7%20%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%20%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%282%29.pdf
B.A.SEM-5 એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો.
બી.એ. / બી.કોમ.સેમે.-૧, ૩ અને ૫ નાં અર્થશાસ્ત્રનાં વિદ્યાર્થીઓનાં અસાઇમેન્ટ અંગે અગત્યની સૂચનાઓ
1. દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત અસાઇમેન્ટ જમા કરવાના રહેશે.
2. અસાઇમેન્ટના પહેલા પેજ ઉપર પોતાનું નામ રોલ નંબર પેપરનું નામ અને કોડ નંબર લખવાનો રહેશે.
3. અસાઇમેન્ટની સ્ટેપલર પીન વાગે નહીં તે માટે પીન વાળા ભાગમાં સેલોટેપ લગાવવાની રહેશે.
4. કયા પેપરના અસાઇમેન્ટ કયા સાહેબને આપવા તે અંગે જ્યારે અસાઇમેન્ટ કલેક્ટ કરવાના થશે તે વખતે જાણ કરવામાં આવશે.
5. અસાઇમેન્ટ જમા કરવાની તારીખ ટૂંક સમયમાં કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવશે.( સપ્ટેમ્બર મહિનાના બીજા વીકની તૈયારી રાખવી)
બી.એ.સેમે.-1 અર્થશાસ્ત્ર એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો. :https://drive.google.com/file/d/1DU3ViNe3DsaAANCGU8iNePK-ZfoUQNac/view?usp=sharing
બી.એ.સેમે.-1 MDC અર્થશાસ્ત્ર એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો. : https://drive.google.com/file/d/1bC8Y9bN9-7inBjiMX4yv8u10KOXeejR0/view?usp=sharing
બી.કોમ.સેમે.-1 અર્થશાસ્ત્ર એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો. : https://drive.google.com/file/d/1AsIA9tPNtz6ApL6gjXoO5mI4GNBjyuiJ/view?usp=sharing
બી.એ.સેમે.-3 અર્થશાસ્ત્ર એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો. : https://drive.google.com/file/d/1QaN13OlBhZwO-CSZxOdwxHOqPnASJYCZ/view?usp=sharing
બી.કોમ.સેમે.-3 અર્થશાસ્ત્ર એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો. : https://drive.google.com/file/d/1afrtSJL0g3Ur9z_pQhMRp9m4lJHM-D9v/view?usp=sharing
બી.એ.સેમે.-5 અર્થશાસ્ત્ર એસાઈમેન્ટ જોવા માટે આ લિંક પર ક્લિક કરો. : https://drive.google.com/file/d/13sGylIX_HRtaMhEf0nuE9Oc-3hG_H98_/view?usp=sharing

શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ધંધુકા ખાતે નવા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનું અમે આદરપૂર્વક સ્વાગત કરીએ છીએ. આવો, સાથે મળીને એક ઉજ્જવળ અને સફળ ભવિષ્યની શરૂઆત કરીએ.

કોલેજ સબંધિ માહિતી અંગેનો વિડીયો :
https://drive.google.com/file/d/1T3iTghomB56aLXkUONrpymWfx2fR9tv9/view?usp=sharing